Open in app

મસ્ક મેલન લસ્સી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Renu Chandratre17th Jul 2018

Muskmelon Lassi ના વિશે

Ingredients to make Muskmelon Lassi in gujarati

  • મસ્ક મેલન મધ્યમ ૧
  • દહીં ૨ કપ
  • ખાંડ ૧ કપ
  • સૂકા મેવાણી કતરણ જરૂર મુજત
  • કલિંગડના બૉલ્સ ૪-૫ (ઓપશનલ)
  • આઈસ કબ જરૂર મુજત

How to make Muskmelon Lassi in gujarati

  1. સામગ્રી એકત્રિત કરો
  2. એક મિક્સર જાર માં ખરબૂજ ના પલ્પ , ખાંડ, દહીં અને આઈસ ઉમેરો
  3. સરસ રીતે ફેન્ટિલો
  4. સર્વિંગ ગ્લાસમાં ઉમેરો , વોટર મેલન બૉલ્સ ને સજાઓ અને ઠન્દુ ઠન્દુ ઝટપટ સર્વ કરો

Reviews for Muskmelon Lassi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Muskmelon Lassi in gujarati

  • લસ્સી

    1 likes
  • લસ્સી

    0 likes
  • લસ્સી

    13 likes
  • કેરી લસ્સી

    1 likes
  • લસ્સી કુલ્ફી

    1 likes
  • ફૈંસી મૈંગો લસ્સી

    1 likes