કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસ્ક મેલન લસ્સી

Photo of Muskmelon Lassi by Renu Chandratre at BetterButter
0
1
0(0)
0

મસ્ક મેલન લસ્સી

Jul-17-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસ્ક મેલન લસ્સી રેસીપી વિશે

ઠન્દુ ઠન્દુ ખરબૂજ ની લસ્સી ગરમીમાં શીતળતા ડેઈ છે અને સ્વાદમાં ખૂબ સરસ લાગે છે

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • પીસવું
 • ઠંડા પીણાં
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

 1. મસ્ક મેલન મધ્યમ ૧
 2. દહીં ૨ કપ
 3. ખાંડ ૧ કપ
 4. સૂકા મેવાણી કતરણ જરૂર મુજત
 5. કલિંગડના બૉલ્સ ૪-૫ (ઓપશનલ)
 6. આઈસ કબ જરૂર મુજત

સૂચનાઓ

 1. સામગ્રી એકત્રિત કરો
 2. એક મિક્સર જાર માં ખરબૂજ ના પલ્પ , ખાંડ, દહીં અને આઈસ ઉમેરો
 3. સરસ રીતે ફેન્ટિલો
 4. સર્વિંગ ગ્લાસમાં ઉમેરો , વોટર મેલન બૉલ્સ ને સજાઓ અને ઠન્દુ ઠન્દુ ઝટપટ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર