હોમ પેજ / રેસિપી / માવા ગુલાબજાંબુ

Photo of Mawa gulab jamun by safiya abdurrahman khan at BetterButter
633
2
0.0(0)
0

માવા ગુલાબજાંબુ

Jul-17-2018
safiya abdurrahman khan
240 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ગુલાબજાંબુ રેસીપી વિશે

નાનામોટા સૌને ગમતી મિઠાઈ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. માવો 1 કપ
  2. મૈદો 1/2 કપ
  3. દુધ 1 થી 2 દાની ચમચી
  4. ખાંડ 1 1/2 કપ
  5. પાણી 2 1/2 કપ
  6. કતરેલા બદામ
  7. કતરેલા પિસ્તા
  8. તળવા ઘી

સૂચનાઓ

  1. માવાને મસળી મૈદો ઉમેરી દુધથી નરમ લોટ બાંધો.
  2. પાણી અને ખાંડને અેક વાસણમા લઇ ઉકાળો. અેલચી નોભૂકો નાખો.
  3. જયારે અેક તારની ચાસણી થાય તો ગેસ બંદ કરો.
  4. લોટમાથી ગોળ ચીકણા લાડૂ વાળો.
  5. ઘી ગરમ કરી ધીમા મધ્યમ તાપે તળી લો.
  6. હુંફાળી ગરમ ચાસણીમા નાખિ 3 4 કલાક રહેવા દો.
  7. કતરેલા બદામ ,પિસ્તા છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર