Open in app

ડબલકા મીઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  3 people

Double ka meetha ના વિશે

Ingredients to make Double ka meetha in gujarati

  • પાવ 4
  • દૂધ 1 કપ
  • માવો 1/2 કપ
  • ખાંડ 4 મોટી ચમચી
  • પિસ્તા ની કતરણ
  • ઘી પાવ તળવા

How to make Double ka meetha in gujarati

  1. પાવના 4 સ્લાઈસ કરો.
  2. ઘી ગરમ કરી પાવને ડીપફર્ાય કરો.
  3. દુધમા ખાંડ નાખી અડધુ થાય ત્યા સૂધી પકવો.
  4. માવો નાખી ઘટ્ટ થાય ત્યા સુધી પકવો.
  5. ફ્રાય કરેલા પાવ નાખો, બંને બાજૂ પકવો.
  6. ગેસ બંદ કરી ઠંડુ કરી પિસ્તા છાંટી સર્વ કરો.

Reviews for Double ka meetha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Double ka meetha in gujarati

  • મીઠા પકોડા

    1 likes
  • મીઠા પરાઠા

    1 likes
  • મીઠા શકરપારા

    1 likes
  • શાહી મીઠા પુડલા

    2 likes
  • તીખા મીઠા સકરપારા

    5 likes
  • અન્નાનાસ ઝરદા (મીઠા ભાત)

    1 likes