કીમામી સેવઈ | Qimami sewain Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  17th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Qimami sewain by safiya abdurrahman khan at BetterButter
કીમામી સેવઈby safiya abdurrahman khan
  • તૈયારીનો સમય

    0

    મીની
  • બનાવવાનો સમય

    60

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

કીમામી સેવઈ વાનગીઓ

કીમામી સેવઈ Ingredients to make ( Ingredients to make Qimami sewain Recipe in Gujarati )

  • ઝીણી સેવ 1/4 કપ
  • દૂધ 1 કપ
  • માવો 1 કપ
  • ખાંડ 1 કપ
  • પાણી 1 કપ
  • મખાના 1/4 કપ
  • ચીરોંજી 1 મોટી ચમચી
  • કોપરાના કટકા 2 મોટી ચમચી
  • મીક્સ ડ્રાયફ્રૂટ 1/4 કપ
  • ઘી 1/2 કપ

How to make કીમામી સેવઈ

  1. સેવ ને ઘી ગરમ કરી ધીમા તાપે શેકી લો અને પ્લેટમા કાઢો.
  2. ચીરોંજી,કોપરાના ટુકડા, મખાના તથા બધા ડ્રાયફ્રુટ નાખી ઘી મા સાંતળો.
  3. અેક વાસણમા ખાંડ અને પાણી નાખી ખાંડ આેગળે ત્યા સુધી ઉકાળો.
  4. દૂધ નાખી પકવો અને માવો નાખી 2 તારની ચાસણી કરો.
  5. શેકેલી સેવ, મખાના, ડ્રાયફ્રૂટ નાખી પકવો પછી ગેસ બંધ કરો.
  6. ગરમ તથા ઠંડી કીમામી સેવઈ પરોસો.

Reviews for Qimami sewain Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો