Open in app

કીમામી સેવઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people

Qimami sewain ના વિશે

Ingredients to make Qimami sewain in gujarati

  • ઝીણી સેવ 1/4 કપ
  • દૂધ 1 કપ
  • માવો 1 કપ
  • ખાંડ 1 કપ
  • પાણી 1 કપ
  • મખાના 1/4 કપ
  • ચીરોંજી 1 મોટી ચમચી
  • કોપરાના કટકા 2 મોટી ચમચી
  • મીક્સ ડ્રાયફ્રૂટ 1/4 કપ
  • ઘી 1/2 કપ

How to make Qimami sewain in gujarati

  1. સેવ ને ઘી ગરમ કરી ધીમા તાપે શેકી લો અને પ્લેટમા કાઢો.
  2. ચીરોંજી,કોપરાના ટુકડા, મખાના તથા બધા ડ્રાયફ્રુટ નાખી ઘી મા સાંતળો.
  3. અેક વાસણમા ખાંડ અને પાણી નાખી ખાંડ આેગળે ત્યા સુધી ઉકાળો.
  4. દૂધ નાખી પકવો અને માવો નાખી 2 તારની ચાસણી કરો.
  5. શેકેલી સેવ, મખાના, ડ્રાયફ્રૂટ નાખી પકવો પછી ગેસ બંધ કરો.
  6. ગરમ તથા ઠંડી કીમામી સેવઈ પરોસો.

Reviews for Qimami sewain in gujarati (0)

No reviews yet.

Recipes similar to Qimami sewain in gujarati