હોમ પેજ / રેસિપી / કીમામી સેવઈ

Photo of Qimami sewain by safiya abdurrahman khan at BetterButter
650
4
0.0(0)
0

કીમામી સેવઈ

Jul-17-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કીમામી સેવઈ રેસીપી વિશે

ઈદ ના તહેવાર માં બનાવામાં આવતી ખાસ વાનગી છે જે ડ્રાય ફ્રુટસ થી ભરપૂર છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ઈદ
  • અવધી
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઝીણી સેવ 1/4 કપ
  2. દૂધ 1 કપ
  3. માવો 1 કપ
  4. ખાંડ 1 કપ
  5. પાણી 1 કપ
  6. મખાના 1/4 કપ
  7. ચીરોંજી 1 મોટી ચમચી
  8. કોપરાના કટકા 2 મોટી ચમચી
  9. મીક્સ ડ્રાયફ્રૂટ 1/4 કપ
  10. ઘી 1/2 કપ

સૂચનાઓ

  1. સેવ ને ઘી ગરમ કરી ધીમા તાપે શેકી લો અને પ્લેટમા કાઢો.
  2. ચીરોંજી,કોપરાના ટુકડા, મખાના તથા બધા ડ્રાયફ્રુટ નાખી ઘી મા સાંતળો.
  3. અેક વાસણમા ખાંડ અને પાણી નાખી ખાંડ આેગળે ત્યા સુધી ઉકાળો.
  4. દૂધ નાખી પકવો અને માવો નાખી 2 તારની ચાસણી કરો.
  5. શેકેલી સેવ, મખાના, ડ્રાયફ્રૂટ નાખી પકવો પછી ગેસ બંધ કરો.
  6. ગરમ તથા ઠંડી કીમામી સેવઈ પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર