BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Nawabi paneer

Photo of Nawabi paneer by Purvi Modi at BetterButter
0
2
5(1)
0

Nawabi paneer

Jul-17-2018
Purvi Modi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉત્તર ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પનીર ના ટુકડા ૨૦૦ ગ્રામ
  2. ડુંગળી ૩
  3. લસણની કળી ૭-૮
  4. કાજુ ૮-૧૦
  5. બદામ ૬-૭
  6. મગસ્તળી ૨ ટેબલસ્પૂન
  7. મોળું ઘટૃ દહીં ૧/૨ કપ
  8. દૂધ ૧ કપ
  9. કેસરના તાંતણા ૮-૧૦
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. વાટેલા કાળા મરી ૧ ટીસ્પૂન
  12. કસૂરી મેથી ૧ ટેબલસ્પૂન
  13. ઘી ૬-૭ ટેબલસ્પૂન
  14. જીરૂ ૧ ટીસ્પૂન
  15. મોટી ઈલાયચી ૧
  16. નાની ઈલાયચી ૨
  17. તજનાં નાના ટુકડા ૨
  18. લવિંગ ૨
  19. તમાલપત્ર ૧
  20. મોટા સમારેલા લીલાં મરચાં ૪
  21. ગુલાબ જળ અથવા કેવડા જળ ૧ ટીસ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધ માં કેસર મિક્સ કરો બદામ ને ગરમ પાણીમા ૮-૧૦મિનિટ પલાળીને તેના છાલ કાઢી લો. એક કઢાઈમાં લગભગ ૧ કપ પાણી ઊકળવા મૂકવું. તેમાં સમારેલી ડુંગળી, કાજુ, ફોલેલી બદામ, મગસ્તળી અને લસણ ઉમેરીને ૫-૭ મિનિટ સુધી બાફી લો.
  2. ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો.
  3. એક કઢાઈમાં ઘી ગરમ કરો.
  4. તેમાં જીરું ઉમેરો.
  5. તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, મોટી ઈલાયચી, નાની ઈલાયચી તથા લીલા મરચાં ઉમેરો.
  6. સહેજ સાંતળો.પછી તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો.
  7. ધીમા તાપે તેને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  8. ત્યારબાદ તેમાં ઘટૃ દહીં ઉમેરીને બરાબર સાંતળો.
  9. હવે તેમાં કેસર વાળું દૂધ ઉમેરો.
  10. સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલા કાળા મરી, ગુલાબ જળ તથા કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્ષ કરો.
  11. ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ સુધી થવા દો
  12. હવે તેમાં પનીર ના પીસ ઉમેરો.
  13. તૈયાર છે સ્વાદિષ્ટ નવાબી પનીર. તેને પરોઠાં કે નાન સાથે પરોસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jul-17-2018
Neelam Barot   Jul-17-2018

સ્વાદિષ્ટ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર