Open in app

કેળા પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja18th Jul 2018

Banana pancake ના વિશે

Ingredients to make Banana pancake in gujarati

  • કેળુ ૧
  • બેકિંગ સોડા ૧ ચપટી
  • ૧ કપ ઘ,ઉ નો લોટ
  • ૧ ચમચી ગોળ
  • ૧/૨ કપ દૂધ

How to make Banana pancake in gujarati

  1. સૌથી પહેલાં કેળા ની છાલ ઉતારી મેશ કરો
  2. ઉપર ની બઘી સામગ્રી મિક્સ કરી બેટર બનાવી
  3. પેન મા તેલ લગાવી
  4. ૧ ચમચી બેટર પાથરી
  5. ધીમા ગેસ પર બને બાજુ શેકો

Reviews for Banana pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • કેળા પરાઠા

    0 likes