હોમ પેજ / રેસિપી / કેળા પેનકેક

Photo of Banana pancake by Aachal Jadeja at BetterButter
448
1
0.0(0)
0

કેળા પેનકેક

Jul-18-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા પેનકેક રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. કેળુ ૧
  2. બેકિંગ સોડા ૧ ચપટી
  3. ૧ કપ ઘ,ઉ નો લોટ
  4. ૧ ચમચી ગોળ
  5. ૧/૨ કપ દૂધ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કેળા ની છાલ ઉતારી મેશ કરો
  2. ઉપર ની બઘી સામગ્રી મિક્સ કરી બેટર બનાવી
  3. પેન મા તેલ લગાવી
  4. ૧ ચમચી બેટર પાથરી
  5. ધીમા ગેસ પર બને બાજુ શેકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર