Open in app

કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja18th Jul 2018

Kadhi ના વિશે

Ingredients to make Kadhi in gujarati

  • ,૧ ચમચી ચણાનો લોટ
  • ૧ વાટકી દહી
  • ૨ વાટકી પાણી
  • ૧/૨ ચમચી ગોળ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મીઠો લીમડો
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરું
  • હંહિગ ચપટી
  • તેલ ૧/૨ ચમચી
  • ઘી ૧ ચમચી

How to make Kadhi in gujarati

  1. દહી માં ચણા નો લોટ અને પાણી નાખી બ્લેનડર ફેરવો
  2. કડાઈમાં તેલ અને ઘી લ,ઈ ગરમ કરો.
  3. રાઈ,જીરુ,હિગ,લીમડો, સૂકા મરચાં નાખી વધાર કરો.
  4. ઉકાળો, મીઠું નાખી ને.
  5. તૈયાર છે

Reviews for Kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kadhi in gujarati

  • કઢી

    5 likes
  • પાલક કઢી

    6 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • સિંધી કઢી

    5 likes
  • ખીચડી કઢી

    5 likes