BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કઢી

Photo of Kadhi by Aachal Jadeja at BetterButter
329
2
0(0)
0

કઢી

Jul-18-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કઢી રેસીપી વિશે

દેશી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 2

  1. ,૧ ચમચી ચણાનો લોટ
  2. ૧ વાટકી દહી
  3. ૨ વાટકી પાણી
  4. ૧/૨ ચમચી ગોળ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. મીઠો લીમડો
  7. ૧ ચમચી રાઈ
  8. ૧ ચમચી જીરું
  9. હંહિગ ચપટી
  10. તેલ ૧/૨ ચમચી
  11. ઘી ૧ ચમચી

સૂચનાઓ

  1. દહી માં ચણા નો લોટ અને પાણી નાખી બ્લેનડર ફેરવો
  2. કડાઈમાં તેલ અને ઘી લ,ઈ ગરમ કરો.
  3. રાઈ,જીરુ,હિગ,લીમડો, સૂકા મરચાં નાખી વધાર કરો.
  4. ઉકાળો, મીઠું નાખી ને.
  5. તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર