Open in app

રોઝ ફાલુદો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people
Dimpal Patel18th Jul 2018

Rose faludoo ના વિશે

Ingredients to make Rose faludoo in gujarati

  • દૂધ - ૧ કપ
  • આઈસ્ક્રીમ - ૨ સ્કુપ
  • મલાઈ - ૨ મોટી ચમચી
  • રોઝ સિરપ - ૧ મોટી ચમચી
  • કાપેલા કાજુ અને બદામ - ૧ મોટી ચમચી
  • વમિઁસેલી - ૧/૪ કપ
  • પલાળેલા તુકમરીયા - ૧ મોટી ચમચી

How to make Rose faludoo in gujarati

  1. ૧ કપ પાણી ને ઉકાળીને તેમાં વમિઁસેલી બાફી લેવા. પછી તેને તરત જ ઠંડા પાણીમાં નાખી દેવી.
  2. એક ગ્લાસમાં પહેલા રોઝ સિરપ નાખવું તેની ઉપર ટુકમરીયા અને વમિઁસેલી નાંખવી.
  3. પછી તેમાં ૨ સ્કુપ આઈસ્ક્રીમ ઉમેરવો.
  4. તેની ઉપર મલાઈ અને દૂધ ઉમેરવું.
  5. કાપેલા ડ્રાયફ્રુટ્ થી સજાવવું.

Reviews for Rose faludoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rose faludoo in gujarati

  • કાજુ રોઝ

    4 likes
  • રોઝ મિલ્કશેક

    1 likes
  • રાઈસ ખીચુ રોઝ

    7 likes
  • સ્ટફ્ડ રોઝ સંદેશ

    6 likes
  • રોઝ કોકોનટ રોલ્સ

    1 likes
  • રોઝ ફલેવર રસમલાઈ

    0 likes