Open in app

પંજાબી કઢી પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Nitu Sharma18th Jul 2018

Punjabi Kadhi pakoda ના વિશે

Ingredients to make Punjabi Kadhi pakoda in gujarati

  • મોટી વાડકી દહી
  • ૧ મોટી ચમચી ચણા નો લોટ.
  • નાના સમયેરેલા બટાકા,ડુંગળી,શિમલા મિર્ચ.
  • અજમો..૧/૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • આખા લાલ મરચાં..૩
  • હળદળ..૧ ચમચી
  • લાલ મરચાં પાઉડ..૨ ચમચી
  • રાઈ..૧ ચમચી
  • મેથી દાણા..૧ ચમચી
  • હીંગ પાઉડર..એક ચપટી
  • સરસો નો તેલ..
  • આદુ,લસણ પેસ્ટ..૧ ચમચી
  • લીલા મરચા..૨
  • જીરું પાઉડર..૧/૨ ચમચી
  • ગરમ મસાલો..૧/૨ ચમચી
  • કોથમીર
  • ઘી..૧ ચમચી
  • કરી પત્તા

How to make Punjabi Kadhi pakoda in gujarati

  1. દહીં માં થોડું પાણી મિક્સ કરીને સારી રીતે ચલાવી લો.
  2. દહીં માં બેસન,મીઠું,હળદળ ઉમેરો અને મિક્સ કરો.
  3. એક મોટી કડાઈ લો અને તેલ ઉમેરો.
  4. તેલ ગરમ થાયએટલે રાઈ,હીંગ,કરી પત્તા,હળદળ,આખા મરચા,મરચા પાઉડર ઉમેરો.
  5. હવે દહીં નાખો અને મિક્સ કરો.
  6. દહીં ને ઉકાળવા દો.આદુ,લસણ નું પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.
  7. દહીં ઉકળે તો ગેસ ઓછો કરો.
  8. હવે બીજા વાસણ માં સમાયેલા ડુંગળી,શિમલા મરચા,અને બટાકા સાથે બેસન ને મિક્સ કરો.
  9. થોડું પાણી ઉમેરો,મીઠું,મરચા અને અજમો મિક્સ કરો.
  10. તેલ ગરમ કરીને ભજીયા તળી લો.
  11. કઢી ઉકળી જાએ તો ભજીયા મિક્સ કરો.
  12. છેલ્લે ઘી ગરમ કરીને લાલ મરચા પાઉડર ઘી માં એડ કરો.
  13. આ મરચા વાળું ઘી કાઢી માં મિક્સ કરો અને નાની સમયેરેલી કોથમીર મિક્સ કરો.
  14. પંજાબી કઢી પકોડા તૈયાર છે,ભાત અથવા રોટલી સાથે ખાવો.

Reviews for Punjabi Kadhi pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Punjabi Kadhi pakoda in gujarati

  • કઢી

    2 likes
  • પકોડા

    1 likes
  • પાલક કઢી

    4 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes