હોમ પેજ / રેસિપી / મિક્સ ફળો અને સુકામેવાનું પુડિંગ.

Photo of Mix fruits n nuts puding. by Naina Bhojak at BetterButter
507
2
4.0(0)
0

મિક્સ ફળો અને સુકામેવાનું પુડિંગ.

Jul-18-2018
Naina Bhojak
60 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ ફળો અને સુકામેવાનું પુડિંગ. રેસીપી વિશે

આ વાનગી માં ખૂબ બધા ફળ અને સુકામેવો તથા દહીંનો મસ્કો લઈને બનાવેલ ડીશ છે ખૂબ પૌષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. તાજા ફળ જેવાકે ચીકુ /કેળા/સફરજન /મોસંબી/ નારંગી.
  2. કાલી દ્રાક્ષ તાજી
  3. મોળું દહીં ૨૫૦ગ્રામ
  4. ખાંડ ૭૫ગ્રામ.
  5. ફળના રસ નો અર્ક એસેન્સ એક ટી સ્પૂન.
  6. સ્ટ્રોબેરી નો ક્રશ તૈયાર .
  7. ગુલાબ નું શરબત બે ટેબલસ્પૂન.
  8. સૂકો મેવો.બળ થઈ ત્રણ ટેબલસ્પૂન.

સૂચનાઓ

  1. મોળા દહીં ને એક મલમલના કપડાં માં લો
  2. એક કલાક બાંધી ને લટકાવી રાખો
  3. બધા જ ફાળો ને કાપી લો
  4. કલાક પછી બાંધેલા દહીં ના મસ્કા માં ખાંડ ઉમેરિલો
  5. સસ્તી રીતે હલાવી એસેન્સ નાખી દો
  6. ફ્રિજ માં ઠંડુ કરવા મુકો
  7. હોવી એક કાચના મોટા બાઉલ માં સૌ પ્રથમ
  8. સટ્ટોબેરી ક્રશ નાખો
  9. રણપર કસપેલાં ફળ ને હોલ ફરતે નાખો
  10. એના ઉપર ઠંડુ કરેલ દહીં નો મસ્કો નાખો
  11. એના પરગુલાબ નું શરબત ચારેબાજુ રેડો
  12. એનપર કૃતિથી ફળ નાખો
  13. ક્રશ નાખો અને મસ્કો પણ
  14. એમ બાઉલ ના ઉપર સુધી બધી સામગ્રી નું થર કરતા જાઓ
  15. સૂકો મળવો પણ નાખો
  16. સૌથી ઉપર સ્ટ્રોબેરી ક્રશ નાખો
  17. નારંગી થઈ અને સુકામેવા થઈ પુડિંગ થી સજાવટ કરો.
  18. હોવી તેને 1 કલાક માટે ફ્રિજ માં ઠંડુ કરો
  19. તે પછી પુદિનવ ને ઠંડુ જ પીરસો.
  20. તો તૈયાર છે ખૂબ નવી એની હેલ્ધી વાનગી.
  21. મિક્સ ફળ અને સૂકોમેવો નું પુડિંગ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર