Open in app

મિક્સ ફળો અને સુકામેવાનું પુડિંગ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Naina Bhojak18th Jul 2018

Mix fruits n nuts puding. ના વિશે

Ingredients to make Mix fruits n nuts puding. in gujarati

  • તાજા ફળ જેવાકે ચીકુ /કેળા/સફરજન /મોસંબી/ નારંગી.
  • કાલી દ્રાક્ષ તાજી
  • મોળું દહીં ૨૫૦ગ્રામ
  • ખાંડ ૭૫ગ્રામ.
  • ફળના રસ નો અર્ક એસેન્સ એક ટી સ્પૂન.
  • સ્ટ્રોબેરી નો ક્રશ તૈયાર .
  • ગુલાબ નું શરબત બે ટેબલસ્પૂન.
  • સૂકો મેવો.બળ થઈ ત્રણ ટેબલસ્પૂન.

How to make Mix fruits n nuts puding. in gujarati

  1. મોળા દહીં ને એક મલમલના કપડાં માં લો
  2. એક કલાક બાંધી ને લટકાવી રાખો
  3. બધા જ ફાળો ને કાપી લો
  4. કલાક પછી બાંધેલા દહીં ના મસ્કા માં ખાંડ ઉમેરિલો
  5. સસ્તી રીતે હલાવી એસેન્સ નાખી દો
  6. ફ્રિજ માં ઠંડુ કરવા મુકો
  7. હોવી એક કાચના મોટા બાઉલ માં સૌ પ્રથમ
  8. સટ્ટોબેરી ક્રશ નાખો
  9. રણપર કસપેલાં ફળ ને હોલ ફરતે નાખો
  10. એના ઉપર ઠંડુ કરેલ દહીં નો મસ્કો નાખો
  11. એના પરગુલાબ નું શરબત ચારેબાજુ રેડો
  12. એનપર કૃતિથી ફળ નાખો
  13. ક્રશ નાખો અને મસ્કો પણ
  14. એમ બાઉલ ના ઉપર સુધી બધી સામગ્રી નું થર કરતા જાઓ
  15. સૂકો મળવો પણ નાખો
  16. સૌથી ઉપર સ્ટ્રોબેરી ક્રશ નાખો
  17. નારંગી થઈ અને સુકામેવા થઈ પુડિંગ થી સજાવટ કરો.
  18. હોવી તેને 1 કલાક માટે ફ્રિજ માં ઠંડુ કરો
  19. તે પછી પુદિનવ ને ઠંડુ જ પીરસો.
  20. તો તૈયાર છે ખૂબ નવી એની હેલ્ધી વાનગી.
  21. મિક્સ ફળ અને સૂકોમેવો નું પુડિંગ.

Reviews for Mix fruits n nuts puding. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix fruits n nuts puding. in gujarati