હોમ પેજ / રેસિપી / દાડમ ની રબડી

Photo of Pomegranate Rabri by Rani Soni at BetterButter
515
0
0.0(0)
0

દાડમ ની રબડી

Jul-18-2018
Rani Soni
40 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાડમ ની રબડી રેસીપી વિશે

દાડમ ની રબડી ખાવા માં બહુ સરસ લાગે છે.જેને ઠંડી પિરસવા માં આવે છે. તહેવારો- પ્રસંગો માટે આ વાનગી બનાવો.તમે કંઇક જુદું રસોઇ કરવા માંગો છો તો આ એક સુંદર વાનગી છે જે તમામ વય ના લોકો ને ગમશે. તમે પણ અચૂક થી બનાવવા નો પ્રયાસ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 લિટર દૂધ
  2. 2 ચમચી ખાંડ
  3. 1/4 નાની ચમચી એલચી પાવડર
  4. 1/2 કપ તાજાં દાડમ ના દાણા
  5. 1/2 ચાંદી વરક

સૂચનાઓ

  1. પેનમાં દૂધ ઉકાળવા મૂકો
  2. જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો
  3. રબડી માટે ક્રીમનું સ્તર સપાટી પર દેખાય તેને એક બાજુએ ખસેડતા રહો
  4. દૂધની માત્રા 1/3 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો
  5. ખાંડ ઉમેરો અને મિકસ કરો થોડું ઉકાળો
  6. એલચી પાવડર ઉમેરો અને મિશ્રણ ને સારી રીતે મિકસ કરો રબડી તૈયાર છે
  7. ગેસ બંધ કરી ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો.
  8. પીરસતી વખતે બાઉલ માં ઠંડી રબડી લઈ તાજાં દાડમ ના દાણા નાંખી.
  9. ચાંદી વરક થી સજાવો દાડમ ની રબડી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર