Open in app

દાડમ ની રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Rani Soni18th Jul 2018

Pomegranate Rabri ના વિશે

Ingredients to make Pomegranate Rabri in gujarati

  • 1 લિટર દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1/4 નાની ચમચી એલચી પાવડર
  • 1/2 કપ તાજાં દાડમ ના દાણા
  • 1/2 ચાંદી વરક

How to make Pomegranate Rabri in gujarati

  1. પેનમાં દૂધ ઉકાળવા મૂકો
  2. જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો
  3. રબડી માટે ક્રીમનું સ્તર સપાટી પર દેખાય તેને એક બાજુએ ખસેડતા રહો
  4. દૂધની માત્રા 1/3 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો
  5. ખાંડ ઉમેરો અને મિકસ કરો થોડું ઉકાળો
  6. એલચી પાવડર ઉમેરો અને મિશ્રણ ને સારી રીતે મિકસ કરો રબડી તૈયાર છે
  7. ગેસ બંધ કરી ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો.
  8. પીરસતી વખતે બાઉલ માં ઠંડી રબડી લઈ તાજાં દાડમ ના દાણા નાંખી.
  9. ચાંદી વરક થી સજાવો દાડમ ની રબડી તૈયાર છે

Reviews for Pomegranate Rabri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pomegranate Rabri in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes