Open in app

શારજાહા શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Hetal Sevalia18th Jul 2018

Sarjaha shake ના વિશે

Ingredients to make Sarjaha shake in gujarati

  • 2 કપ ફ્રોઝન મિલ્ક
  • 4 ટેબલ સ્પૂન હોલિકસ/બોનૅવીટા
  • 3 ટેબલ સ્પૂન હની
  • 2 કેળા
  • રોસ્ટેડ કાજુ સજાવટ માટે

How to make Sarjaha shake in gujarati

  1. સૌપ્રથમ એક મિક્સર જાર માં કેળા, હની,હોલિકસ,ફ્રોઝન મિલ્ક ઉમેરી ચનૅ કરી લો.
  2. એક ગ્લાસ માં રેડી ઉપર થી હોલિકસ, કાજુ ના ટુકડા ભભરાવી સવૅ કરો.
  3. ફ્રોઝન મિલ્ક ને લીધે શેક ધટ્ટ બનશે.

Reviews for Sarjaha shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sarjaha shake in gujarati

  • પાન શેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • સીતાફળ શેક

    4 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકો ચીકુ શેક

    1 likes