Open in app

દૂધ અને મધ બ્રેડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  8 people
Rhiya Haldar18th Jul 2018

Milk and Honey Bread ના વિશે

Ingredients to make Milk and Honey Bread in gujarati

  • દૂધ 300 મિલી હૂંફાળું
  • યીસ્ટ 8 ગ્રામ
  • ઘઉં નો લોટ 4 કપ
  • મધ 1 મોટી ચમચી
  • માખણ 1 મોટી ચમચી પીઘળેલું
  • નમક 1 નાની ચમચી
  • ડ્રાય ફ્રૂટસ 2 મોટી ચમચી (તમારી પસંદ ના)
  • મેંગો અને સ્ટરોબેરી પલ્પ 1 મોટી ચમચી (ઑપશનલ)

How to make Milk and Honey Bread in gujarati

  1. એક મોટાં વાસણ માં દૂધ લઈ એમાં યીસ્ટ નાંખો. 5 મિનિટ રહેવા દો.
  2. હવે એમાં બધી જ સામગ્રી નાંખી ને નરમ મુલાયમ લોટ બાંધો.
  3. હવે લોટ ને કોટન કપડાં થી 2 કલાક માટે ઢાંકી દો.
  4. બ્રેડ ના પેન ને માખણ અથવા તેલ થી ગ્રીસ કરો.
  5. એમાં આ લોટ ને સેટ કરીને મૂકી દો.
  6. પ્રિહિટેડ ઓવેન માં બ્રેડ ને 180 ડિગ્રી એ 25 થી 30 મિનિટ માટે બેક કરો.
  7. ટૂથપિક નાખીને ચેક કરો. જો જરૂર પડે તો 5 મિનિટ વધુ બેક કરી લો.
  8. દૂધ અને મધ માંથી બનેલો બ્રેડ રેડી છે.
  9. એના પીસીસ કરીને હોટ ચાય ચોકલેટ સાથે સર્વ કરો.

Reviews for Milk and Honey Bread in gujarati (0)

No reviews yet.

Recipes similar to Milk and Honey Bread in gujarati

  • ટોસ્ટ સેન્ડવીચ અને બ્રેડ રોલ

    3 likes
  • બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી નો ચાટ

    3 likes
  • દહીં મૂસ સાથે ગુલકન્દ અને ગુલાબ ની પાંદડીયો નો મધ

    1 likes