હોમ પેજ / રેસિપી / શાહી દૂધપૌંવા

Photo of Sahi Dudhapauva by Bharti Khatri at BetterButter
182
3
0.0(0)
0

શાહી દૂધપૌંવા

Jul-18-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી દૂધપૌંવા રેસીપી વિશે

દૂધપૌંવા બાળકોને બહુ ભાવતા હોય છે. દૂધપૌંવા ને થોડા ડ્રાય ફ્રૂટ અને આઈસ્ક્રીમ થી બનાવેલ છે.આપ સૌને જરૂર પસંદ આવશે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ લિટર દુધ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૩૦૦ ગ્રામ પૌંવા
  4. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  5. ૨-૩ કેસર ના તાતણા
  6. ૧ ચમચો કાજુ બદામ ની કાતરી
  7. વેનીલા આઈસ્ક્રીમ

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરી તેમા ખાંડ મિક્સ કરી. દૂધ ને ઠંડુ થવા દો.
  2. પૌંવા ને ધોઈને ઠંડા દૂધ મા નાખવા.
  3. પૌંવા ફુલી જાય પછી જ ફ્રિજ મા ઠંડા થવા મુકવા.
  4. ઈલાયચી પાઉડર અને કેસર ઘૂંટીને તેમા નાખવુ.
  5. હવે બાઉલ મા દૂધપૌંવા પીરસીને ઉપર એક સ્કુબ વેનીલા આઈસ્ક્રીમ મૂકી કાજુ બદામ ની કાતરી થી ઉપર સજાવો.
  6. હવે મજા માણો મસ્ત શાહી દૂધપૌંવા ની.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર