Open in app

શાહી દૂધપૌંવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Bharti Khatri18th Jul 2018

Sahi Dudhapauva ના વિશે

Ingredients to make Sahi Dudhapauva in gujarati

  • ૧ લિટર દુધ
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૩૦૦ ગ્રામ પૌંવા
  • ૧ ચમચી ઇલાયચી પાઉડર
  • ૨-૩ કેસર ના તાતણા
  • ૧ ચમચો કાજુ બદામ ની કાતરી
  • વેનીલા આઈસ્ક્રીમ

How to make Sahi Dudhapauva in gujarati

  1. દૂધ ને ગરમ કરી તેમા ખાંડ મિક્સ કરી. દૂધ ને ઠંડુ થવા દો.
  2. પૌંવા ને ધોઈને ઠંડા દૂધ મા નાખવા.
  3. પૌંવા ફુલી જાય પછી જ ફ્રિજ મા ઠંડા થવા મુકવા.
  4. ઈલાયચી પાઉડર અને કેસર ઘૂંટીને તેમા નાખવુ.
  5. હવે બાઉલ મા દૂધપૌંવા પીરસીને ઉપર એક સ્કુબ વેનીલા આઈસ્ક્રીમ મૂકી કાજુ બદામ ની કાતરી થી ઉપર સજાવો.
  6. હવે મજા માણો મસ્ત શાહી દૂધપૌંવા ની.

Reviews for Sahi Dudhapauva in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sahi Dudhapauva in gujarati

  • શાહી ટોફુ

    7 likes
  • શાહી પનીર

    6 likes
  • શાહી બરફી

    4 likes
  • શાહી ટુકડા

    7 likes
  • શાહી ટૂકડા

    2 likes
  • વેજ શાહી રોલ

    4 likes