Open in app

મેંગો હાર્ટસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people

Mango hearts ના વિશે

Ingredients to make Mango hearts in gujarati

  • દુધ 1કપ
  • ચાઈના ગ્રાસ 10 ગ્રામ
  • કેરીનો પલ્પ 1/2 કપ
  • સાકર 4 મોટી ચમચી
  • પાણી 1/4 કપ

How to make Mango hearts in gujarati

  1. ચાઈનાગ્રાસ ને પાણીમા પલાળો.
  2. ગેસ ચાલૂ કરી ચાઈનાગ્રાસ પાણીમા ઓગળી જાય ત્યા સૂધી ઉકાળો.
  3. દૂધ અને સાકર નાખી ઘટ્ટ થાય ત્યાં સૂધી પકવો.
  4. એક થાળીમા રેડી દો. રુમ તાપમાન પર આવે તો કેરીનો પલ્પ રેડો.
  5. 4 કલાક સૂધી ફ્રીજમા સેટ થવા દો.

Reviews for Mango hearts in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango hearts in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes