હોમ પેજ / રેસિપી / મેંગો હાર્ટસ

Photo of Mango hearts by safiya abdurrahman khan at BetterButter
404
1
0.0(0)
0

મેંગો હાર્ટસ

Jul-18-2018
safiya abdurrahman khan
240 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો હાર્ટસ રેસીપી વિશે

મીઠી કેરી ,દૂધમાથી બનાવેલ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ 1કપ
  2. ચાઈના ગ્રાસ 10 ગ્રામ
  3. કેરીનો પલ્પ 1/2 કપ
  4. સાકર 4 મોટી ચમચી
  5. પાણી 1/4 કપ

સૂચનાઓ

  1. ચાઈનાગ્રાસ ને પાણીમા પલાળો.
  2. ગેસ ચાલૂ કરી ચાઈનાગ્રાસ પાણીમા ઓગળી જાય ત્યા સૂધી ઉકાળો.
  3. દૂધ અને સાકર નાખી ઘટ્ટ થાય ત્યાં સૂધી પકવો.
  4. એક થાળીમા રેડી દો. રુમ તાપમાન પર આવે તો કેરીનો પલ્પ રેડો.
  5. 4 કલાક સૂધી ફ્રીજમા સેટ થવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર