Open in app

પનીર ચોકો ટાટર્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  75 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Urvashi Belani18th Jul 2018

Paneer choco tarts ના વિશે

Ingredients to make Paneer choco tarts in gujarati

  • 1/2 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ ના ટુકડા
  • રંગબેરંગી સ્પ્રિંકલ
  • પનીર ટાટર્સ માટે:
  • 1 કપ છીણેલું પનીર
  • 1/4 કપ દળેલી ખાંડ
  • 1/4 કપ મિલ્ક પાવડર
  • 1/4 કપ કોપરા ની છીણ
  • 1/4 નાની ચમચી ઈલાયચી પાવડર
  • ચોકલેટ ગનાશ માટે:
  • 1/2 કપ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  • 1/4 કપ ફ્રેશ ક્રીમ
  • 1 નાની ચમચી માખણ

How to make Paneer choco tarts in gujarati

  1. ટાટર્સ બનાવવા માટે પનીર ને મિક્સર માં પીસી પેસ્ટ બનાવો. પછી તેમાં મિલ્ક પાવડર, ખાંડ, કોપરા ની છીણ અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો.
  2. હવે દિલ આકાર ના કપ કેક મોલ્ડ લઈ તેની અંદર આ મિશ્રણ ને સેટ કરો.
  3. તેને 1 ક્લાલ ફ્રીઝ માં મુકો અને સેટ થયા પછી કપ કેક મોલ્ડ ધીરે થી દુર કરો.
  4. ચોકલેટ ગનાશ માટે ફ્રેશ ક્રિમ ને હુંફાળું ગરમ કરો પછી તેમાં ચોકલેટ ના ટુકડા નાખી ગેસ બંધ કરી દો. બરાબર હલાવો અને માખણ નાખી ફરી થી બરાબર મિક્ષ કરી દો.
  5. પનીર ના ટાટર્સ માં અંદર થોડું ડ્રાયફ્રુટ ભરો.
  6. તેના ઉપર ચોકલેટ ગનાશ નાખો અને રંગબેરંગી સ્પ્રિંકલ થી સજાવી સર્વ કરો.

Reviews for Paneer choco tarts in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer choco tarts in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes