દહીં ચીડા | Dahi chida Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  18th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dahi chida by Hetal Sevalia at BetterButter
દહીં ચીડાby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    0

    મીની
  • પીરસવું

    4

    લોકો

2

0

About Dahi chida Recipe in Gujarati

દહીં ચીડા વાનગીઓ

દહીં ચીડા Ingredients to make ( Ingredients to make Dahi chida Recipe in Gujarati )

  • 1/2 કપ ચોપ ચીકુ
  • 1/2 કપ ચોપ કેરી
  • 1/2 કપ ચોપ કેળા
  • 1/2 કપ ચોપ સફરજન
  • 1/2 કપ દાડમના દાણા
  • 2 કપ સુગર
  • 1 કપ પલાળેલા પૌઆ
  • 3 કપ ધટ્ટ દહીં
  • 1 કપ ચોપ મિક્સ નટ્સ
  • એલચી પાવડર જરૂર મુજબ

How to make દહીં ચીડા

  1. સૌપ્રથમ એક તપેલીમાં દહીં લઈ સુગર મિક્સ કરો.ઓગળી જાય ત્યારે પૌઆ મિક્સ કરો.ત્યારબાદ ફ્રૂટ્સ ,નટ્સ, એલચી પાવડર ઉમેરી હલકા હાથ થી મિક્સ કરી લો.
  2. હવે તેને એક કુલ્લડ માં ભરી ઉપર થી નટ્સ અને દાડમના દાણા ભભરાવી સવૅ કરો.
  3. સવૅ કાચના ગ્લાસ અથવા બાઉલમાં પણ કરી શકાય છે પરંતુ કુલ્લડ માં પ્રસાદ ની ફિલ આવશે.

Reviews for Dahi chida Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો