Open in app

દહીં ચીડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  4 people
Hetal Sevalia18th Jul 2018

Dahi chida ના વિશે

Ingredients to make Dahi chida in gujarati

  • 1/2 કપ ચોપ ચીકુ
  • 1/2 કપ ચોપ કેરી
  • 1/2 કપ ચોપ કેળા
  • 1/2 કપ ચોપ સફરજન
  • 1/2 કપ દાડમના દાણા
  • 2 કપ સુગર
  • 1 કપ પલાળેલા પૌઆ
  • 3 કપ ધટ્ટ દહીં
  • 1 કપ ચોપ મિક્સ નટ્સ
  • એલચી પાવડર જરૂર મુજબ

How to make Dahi chida in gujarati

  1. સૌપ્રથમ એક તપેલીમાં દહીં લઈ સુગર મિક્સ કરો.ઓગળી જાય ત્યારે પૌઆ મિક્સ કરો.ત્યારબાદ ફ્રૂટ્સ ,નટ્સ, એલચી પાવડર ઉમેરી હલકા હાથ થી મિક્સ કરી લો.
  2. હવે તેને એક કુલ્લડ માં ભરી ઉપર થી નટ્સ અને દાડમના દાણા ભભરાવી સવૅ કરો.
  3. સવૅ કાચના ગ્લાસ અથવા બાઉલમાં પણ કરી શકાય છે પરંતુ કુલ્લડ માં પ્રસાદ ની ફિલ આવશે.

Reviews for Dahi chida in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahi chida in gujarati

  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • દહીં કબાબ

    3 likes
  • દહીં કટલેટ

    5 likes
  • દહીં કટલેટ

    2 likes
  • લીલું દહીં

    1 likes