હોમ પેજ / રેસિપી / દહીં ચીડા

Photo of Dahi chida by Hetal Sevalia at BetterButter
2857
2
0.0(0)
0

દહીં ચીડા

Jul-18-2018
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં ચીડા રેસીપી વિશે

ઈસ્કોન મંદિર ના પ્રસાદ માં નો એક પ્રસાદ છે.

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ ચોપ ચીકુ
  2. 1/2 કપ ચોપ કેરી
  3. 1/2 કપ ચોપ કેળા
  4. 1/2 કપ ચોપ સફરજન
  5. 1/2 કપ દાડમના દાણા
  6. 2 કપ સુગર
  7. 1 કપ પલાળેલા પૌઆ
  8. 3 કપ ધટ્ટ દહીં
  9. 1 કપ ચોપ મિક્સ નટ્સ
  10. એલચી પાવડર જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક તપેલીમાં દહીં લઈ સુગર મિક્સ કરો.ઓગળી જાય ત્યારે પૌઆ મિક્સ કરો.ત્યારબાદ ફ્રૂટ્સ ,નટ્સ, એલચી પાવડર ઉમેરી હલકા હાથ થી મિક્સ કરી લો.
  2. હવે તેને એક કુલ્લડ માં ભરી ઉપર થી નટ્સ અને દાડમના દાણા ભભરાવી સવૅ કરો.
  3. સવૅ કાચના ગ્લાસ અથવા બાઉલમાં પણ કરી શકાય છે પરંતુ કુલ્લડ માં પ્રસાદ ની ફિલ આવશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર