Open in app

મસાલા પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Nitu Sharma18th Jul 2018

Masala paneer ના વિશે

Ingredients to make Masala paneer in gujarati

  • ૧ લિટર દૂધ
  • ૧ લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ઓરેગાનો..૧ ચમચી
  • રેડ ચીલી ફ્લેક્સ..૧ ચમચી

How to make Masala paneer in gujarati

  1. દૂધ ને ગરમ કરવા મૂકો.
  2. ઉકાલ આવે તો લીંબુ નો રસ ઉમેરો.
  3. દૂધ ફાટી જસે અને પાણી અલગ થઈ જસે.
  4. પાણી ફેંકી ને પનીર કાઢી લો.
  5. થોડું ઠંડું થાય તો આમાં મીઠું,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ મિક્સ કરો.
  6. પછી એક મોઉલ્ડ માં ભરી દો અને સેટ થવા દો.
  7. મસાલા પનીર તૈયાર છે.

Reviews for Masala paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala paneer in gujarati

  • મટર પનીર

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • મટર પનીર

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes