BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસાલા પનીર

Photo of Masala paneer by Nitu Sharma at BetterButter
0
4
0(0)
0

મસાલા પનીર

Jul-18-2018
Nitu Sharma
2 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પનીર રેસીપી વિશે

આ પનીર ખાવામાં એટલું સ્વાદિષ્ટ છે કે ચા સાથે પણ ખવાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લિટર દૂધ
  2. ૧ લીંબુ નો રસ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ઓરેગાનો..૧ ચમચી
  5. રેડ ચીલી ફ્લેક્સ..૧ ચમચી

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરવા મૂકો.
  2. ઉકાલ આવે તો લીંબુ નો રસ ઉમેરો.
  3. દૂધ ફાટી જસે અને પાણી અલગ થઈ જસે.
  4. પાણી ફેંકી ને પનીર કાઢી લો.
  5. થોડું ઠંડું થાય તો આમાં મીઠું,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ મિક્સ કરો.
  6. પછી એક મોઉલ્ડ માં ભરી દો અને સેટ થવા દો.
  7. મસાલા પનીર તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર