Open in app

લસ્સી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  2 people
Rani Soni18th Jul 2018

Lassi ના વિશે

Ingredients to make Lassi in gujarati

  • 2 કપ તાજું દહીં
  • 3 ચમચી દળેલી ખાંડ
  • 1 ચમચી મલાઈ
  • 1 ચમચી તાજી ગુલાબ ની પાંદડી
  • 2 ચમચી રોઝ સિરપ

How to make Lassi in gujarati

  1. તાજું દહીં ,દળેલી ખાંડ ,મલાઈ ને મિકસર જાર માં લઈ ફેટી લો
  2. અેક ગ્લાશ માં બનાવેલ મિશ્રણ રેડી તાજી ગુલાબ ની પાંદડી, રોઝ સિરપ નાંખી તૈયારી માં સર્વ કરો લસ્સી તૈયાર છે

Reviews for Lassi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lassi in gujarati

  • લસ્સી

    0 likes
  • લસ્સી

    13 likes
  • કેરી લસ્સી

    1 likes
  • લસ્સી કુલ્ફી

    1 likes
  • મસ્ક મેલન લસ્સી

    1 likes
  • ફૈંસી મૈંગો લસ્સી

    1 likes