હોમ પેજ / રેસિપી / મીની મફીન ફલાન

Photo of Mini muffin flan by safiya abdurrahman khan at BetterButter
422
1
0.0(0)
0

મીની મફીન ફલાન

Jul-18-2018
safiya abdurrahman khan
180 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની મફીન ફલાન રેસીપી વિશે

ઠંડૂ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • રશિયન
  • આસાન
  • તહેવાર
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. દૂધ 4 કપ
  2. ક્રીમ 1 કપ
  3. સાકર 3-4 મોટી ચમચી
  4. કેરેમલ માટે ખાંડ 3 મોટી ચમચી
  5. વેનિલા એસન્સ 1 નાની ચમચી
  6. અગર અગર પાઉડર 1 નાની ચમચી

સૂચનાઓ

  1. અેક નોનસ્િટક પેનમા 3 મોટી ચમચી ખાંડ નાખી બ્રાઉન થાય ત્યા સૂધી પકવો.
  2. મફીન ટ્રેમા કેરેમલ રેડી દો. ઠંડુ થવા દો.
  3. અેક બીજા પેનમા દુધ, ક્રીમ, સાકર,વનિલા, અગર અગર પાઉડર ભેળવીને ઉકાળી ગેસ બંદ કરી દો.
  4. રૂમ તાપમાન પર થવા દો.
  5. દૂધનૂ મીશરણ કેરેમલ વાળા મફીન ટ્રે મા રેડી ઠંડૂ કરો.
  6. ફ્રીજમા ઠંડૂ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર