Open in app

મીની મફીન ફલાન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people

Mini muffin flan ના વિશે

Ingredients to make Mini muffin flan in gujarati

  • દૂધ 4 કપ
  • ક્રીમ 1 કપ
  • સાકર 3-4 મોટી ચમચી
  • કેરેમલ માટે ખાંડ 3 મોટી ચમચી
  • વેનિલા એસન્સ 1 નાની ચમચી
  • અગર અગર પાઉડર 1 નાની ચમચી

How to make Mini muffin flan in gujarati

  1. અેક નોનસ્િટક પેનમા 3 મોટી ચમચી ખાંડ નાખી બ્રાઉન થાય ત્યા સૂધી પકવો.
  2. મફીન ટ્રેમા કેરેમલ રેડી દો. ઠંડુ થવા દો.
  3. અેક બીજા પેનમા દુધ, ક્રીમ, સાકર,વનિલા, અગર અગર પાઉડર ભેળવીને ઉકાળી ગેસ બંદ કરી દો.
  4. રૂમ તાપમાન પર થવા દો.
  5. દૂધનૂ મીશરણ કેરેમલ વાળા મફીન ટ્રે મા રેડી ઠંડૂ કરો.
  6. ફ્રીજમા ઠંડૂ કરી સર્વ કરો.

Reviews for Mini muffin flan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mini muffin flan in gujarati

  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes
  • મીની ઉત્તપમ

    5 likes
  • મીની ઉત્તપમ

    3 likes
  • મસાલા ચાય મફીન

    1 likes
  • મીની સમોસા ચાટ

    0 likes