Open in app

ગાજર ની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Chandni Joshi18th Jul 2018

Carrot khir ના વિશે

Ingredients to make Carrot khir in gujarati

  • 1 ગ્લાસ દૂધ
  • 1 ચમચી ડ્રાય ફ્રુટ નો ભુક્કો(કાજુ,બદામ,પિસ્તા,એલચી પાવડર અને કેસર)
  • 1 ચમચી ઘી
  • 1 વાટકી ઝીણું ખમણેલું ગાજર
  • 1/2 વાટકી ખાંડ
  • ગાર્નીશ કરવા
  • ડ્રાય ફ્રુટ નો ભુક્કો
  • અથવા તમને જે પસંદ આવે એ રીતે

How to make Carrot khir in gujarati

  1. સૌ પ્રથમ ગાજર ને બરાબર ધોઈ સાફ કરી છાલ કાઢી ખમણી લો.
  2. 2 હવે એક પેન માં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં ખમણેલું ગાજર નાખી ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી હલાવી ને પકાવો
  3. 3.હવે એક તપેલી માં દૂધ ગરમ કરો દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો
  4. 4.હવે દૂધ માં તૈયાર કરેલ ગાજર નું છીણ ઉમેરી હલાવો
  5. 5 હવે તેમાં ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરી 2 થી 3 મિનિટ ઉકાળી ઠંડુ કરી સર્વ કરો.
  6. 6 તો તૈયાર છે ગાજર ની ખીર

Reviews for Carrot khir in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot khir in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • ગાજર બરફી

    3 likes
  • મગ ની દાળ

    4 likes