BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગાજર ની ખીર

Photo of Carrot khir by Chandni Joshi at BetterButter
0
1
0(0)
0

ગાજર ની ખીર

Jul-18-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ની ખીર રેસીપી વિશે

વ્રત માં બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ગ્લાસ દૂધ
  2. 1 ચમચી ડ્રાય ફ્રુટ નો ભુક્કો(કાજુ,બદામ,પિસ્તા,એલચી પાવડર અને કેસર)
  3. 1 ચમચી ઘી
  4. 1 વાટકી ઝીણું ખમણેલું ગાજર
  5. 1/2 વાટકી ખાંડ
  6. ગાર્નીશ કરવા
  7. ડ્રાય ફ્રુટ નો ભુક્કો
  8. અથવા તમને જે પસંદ આવે એ રીતે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજર ને બરાબર ધોઈ સાફ કરી છાલ કાઢી ખમણી લો.
  2. 2 હવે એક પેન માં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં ખમણેલું ગાજર નાખી ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી હલાવી ને પકાવો
  3. 3.હવે એક તપેલી માં દૂધ ગરમ કરો દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો
  4. 4.હવે દૂધ માં તૈયાર કરેલ ગાજર નું છીણ ઉમેરી હલાવો
  5. 5 હવે તેમાં ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરી 2 થી 3 મિનિટ ઉકાળી ઠંડુ કરી સર્વ કરો.
  6. 6 તો તૈયાર છે ગાજર ની ખીર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર