Open in app

કર્ડ રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Chandni Joshi18th Jul 2018

Curd Rise ના વિશે

Ingredients to make Curd Rise in gujarati

  • 1 મોટો વાટકો દહીં
  • 1 વાટકો રાંધેલા ભાત
  • 1/2 વાટકી દાડમ ના દાણા
  • 1/2 વાટકી કોથમીર
  • 1 ટી સ્પૂન તેલ
  • 1 ટી સ્પૂન રાઈ
  • 5 થી 7 લીમડા ના પાન
  • 1 ટી સ્પૂન અડદ ની દાળ
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટી સ્પૂન લીલું મરચું ઝીણું સમારેલ
  • ગાર્નીશ માટે
  • દાડમ ના દાણા
  • કોથમીર

How to make Curd Rise in gujarati

  1. સૌ પ્રથમ દહીં ને એક મોટા બાઉલ માં લઇ ને ફેટી લો જેથી થોડું ક્રીમી થઈ જાય
  2. 2 હવે તેમાં રાંધેલા ભાત ઉમેરો મિક્સ કરો
  3. 3 હવે તેમાં દાડમ ના દાણા, કોથમીર,લીલું મરચું અને મીઠું ઉમેરો
  4. 4 હવે એક પેન માં તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં રાય, અડદ ની દાળ, લીમડા ના પાન અને હિંગ ઉમેરી 1 મિનિટ બધું સાંતળી તૈયાર કરેલ તડકા ને દહીં માં મિક્સ કરેલા ભાત માં નાખી દો
  5. 5 હવે બરાબર બધું મિક્સ કરી થોડી વાર ઠંડુ થાય એટલે દાડમ અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.
  6. તો તૈયાર છે કર્ડ રાઈસ

Reviews for Curd Rise in gujarati (0)

No reviews yet.

Recipes similar to Curd Rise in gujarati

  • રાઈસ રોલ

    2 likes
  • લેમન રાઈસ

    2 likes
  • મસાલા રાઈસ

    4 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • રાઈતા રાઈસ

    6 likes
  • મેંગો રાઈસ

    2 likes