Open in app

મેંગો ફિરની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Dipali Modi18th Jul 2018

Mango phirni ના વિશે

Ingredients to make Mango phirni in gujarati

  • ૫૦૦ ml દૂધ
  • ૧ બાઉલ કેરી પ્લપ
  • ૨ ટેબલ સ્પૂન ચોખા
  • ૬ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧/૪ ટી સ્પૂન એલચી પાઉડર
  • ૭ થી ૮ કાજુ, બદામ સમારેલા

How to make Mango phirni in gujarati

  1. ચોખા ને ૧ કલાક પાણી માં પલાળી રાખવા.
  2. પછી તેણી પેસ્ટ બનાવી.
  3. દૂધ ને ગરમ કરવા મૂકવું.
  4. દૂધ માં એક ઉકળી ફૂટે એટલે ચોખા ની પેસ્ટ ઉમેરવી. સતત હલાવતાં રહેવા નુ છે.
  5. દૂધ ઘટ્ટ થવા માંડે એટલે તેમાં ખાંડ નાખવી.
  6. એલચી, કાજુ,બદામ નાખવા.
  7. ૨ થી ૫ મિનિટ ઉકળવા દેવું.
  8. ગેસ બધ કરી કેરી નો પ્લપ મિક્સ કરવો.
  9. મેંગો ફિરની રૂમ ટેમ્પચર પર ઠંડુ પાડી.
  10. ફીરની ને ફિઝમાં મૂકી ઠંડી સર્વ કરો.

Reviews for Mango phirni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango phirni in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes