હોમ પેજ / રેસિપી / મેંગો ફિરની

Photo of Mango phirni by Dipali Modi at BetterButter
522
0
0.0(0)
0

મેંગો ફિરની

Jul-18-2018
Dipali Modi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ફિરની રેસીપી વિશે

ફિરની ખાવા માં બહુ સરસ લાગે છે.ફટાફટ બની પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. ૫૦૦ ml દૂધ
  2. ૧ બાઉલ કેરી પ્લપ
  3. ૨ ટેબલ સ્પૂન ચોખા
  4. ૬ ટેબલ સ્પૂન ખાંડ
  5. ૧/૪ ટી સ્પૂન એલચી પાઉડર
  6. ૭ થી ૮ કાજુ, બદામ સમારેલા

સૂચનાઓ

  1. ચોખા ને ૧ કલાક પાણી માં પલાળી રાખવા.
  2. પછી તેણી પેસ્ટ બનાવી.
  3. દૂધ ને ગરમ કરવા મૂકવું.
  4. દૂધ માં એક ઉકળી ફૂટે એટલે ચોખા ની પેસ્ટ ઉમેરવી. સતત હલાવતાં રહેવા નુ છે.
  5. દૂધ ઘટ્ટ થવા માંડે એટલે તેમાં ખાંડ નાખવી.
  6. એલચી, કાજુ,બદામ નાખવા.
  7. ૨ થી ૫ મિનિટ ઉકળવા દેવું.
  8. ગેસ બધ કરી કેરી નો પ્લપ મિક્સ કરવો.
  9. મેંગો ફિરની રૂમ ટેમ્પચર પર ઠંડુ પાડી.
  10. ફીરની ને ફિઝમાં મૂકી ઠંડી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર