Kacha Papaiya ni Barfi ના વિશે
Ingredients to make Kacha Papaiya ni Barfi in gujarati
- ૫૦૦ ગ્રામ કાચું પપૈયું
- ૫૦૦ ગ્રામ ખાંડ
- ૫૦૦ ગ્રામ દૂધ
- ૧ ચમચો ઘી
- કાજુ સજાવવા માટે
How to make Kacha Papaiya ni Barfi in gujarati
- એક કાચું પપૈયું ધોઈ લો.
- હવે તેને છોલી લો.
- હવે પપૈયા ને છીણી લો.
- કડાઈ મા ઘી મૂકો અને પપૈયા ની છીણ ને શેકો.
- પપૈયા ની છીણ થોડી શેકાય અને કલર બદલાઈ એટલે તેમા ખાંડ મિક્સ કરો.
- હવે દૂધ મિક્સ કરો અને હલાવતા રહેવુ જેથી તળીયે ચોટે નહી.
- આ રીતે મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે.
- આમ ઘટ્ટ થઇને મિશ્રણ તૈયાર થાય બરફી નુ મિશ્રણ તૈયાર છે.
- હવે થાળી મા ઘી ચોપડી મિશ્રણ ને થાળી મા પાથરવું અને ઠંડુ થવા દો.
- હવે ઠંડુ પડે એટલે કાપા પાડવા અને કાજુ થી સજાવો અને મજા માણો.
Reviews for Kacha Papaiya ni Barfi in gujarati
No reviews yet.
Recipes similar to Kacha Papaiya ni Barfi in gujarati
ગાજર ની બરફી
4 likes
કેરી ની બરફી
0 likes
દુધી ની બરફી
0 likes
ટમેટા ની બરફી
8 likes
શકરીયા ની બરફી
4 likes
કાચા કેળા ની રોસ્ટી
4 likes