હોમ પેજ / રેસિપી / કાચા પપૈયા ની બરફી

Photo of Kacha Papaiya ni Barfi by Bharti Khatri at BetterButter
768
3
0.0(0)
0

કાચા પપૈયા ની બરફી

Jul-18-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાચા પપૈયા ની બરફી રેસીપી વિશે

પાકા પપૈયા ની બરફી આપણે બનાવીએ છે. આજે કાચા પપૈયા ની બરફી દૂધ, ખાંડ અને ઘી થી બનાવી છે અને ખૂબજ સરસ બની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ કાચું પપૈયું
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૫૦૦ ગ્રામ દૂધ
  4. ૧ ચમચો ઘી
  5. કાજુ સજાવવા માટે

સૂચનાઓ

  1. એક કાચું પપૈયું ધોઈ લો.
  2. હવે તેને છોલી લો.
  3. હવે પપૈયા ને છીણી લો.
  4. કડાઈ મા ઘી મૂકો અને પપૈયા ની છીણ ને શેકો.
  5. પપૈયા ની છીણ થોડી શેકાય અને કલર બદલાઈ એટલે તેમા ખાંડ મિક્સ કરો.
  6. હવે દૂધ મિક્સ કરો અને હલાવતા રહેવુ જેથી તળીયે ચોટે નહી.
  7. આ રીતે મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે.
  8. આમ ઘટ્ટ થઇને મિશ્રણ તૈયાર થાય બરફી નુ મિશ્રણ તૈયાર છે.
  9. હવે થાળી મા ઘી ચોપડી મિશ્રણ ને થાળી મા પાથરવું અને ઠંડુ થવા દો.
  10. હવે ઠંડુ પડે એટલે કાપા પાડવા અને કાજુ થી સજાવો અને મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર