Open in app

લીલું દહીં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Ankita Tahilramani18th Jul 2018

Green Curd ના વિશે

Ingredients to make Green Curd in gujarati

  • મલાઈ વાળું જાડું દહીં 2 કપ
  • ફુદીના નાં પાન 1 કપ
  • સંચળ 1/2 ટી સ્પૂન
  • નમક સ્વાદ અનુસાર
  • કાળું મરચું 1/4 ટી સ્પૂન
  • શેકેલા જીરા નો પાવડર 1/2 ટી સ્પૂન
  • વરિયાળી 1/4 ટી સ્પૂન

How to make Green Curd in gujarati

  1. ફૂદિના નાં પાન સરખા પાની થી ધોઈ લો
  2. હવે બધી જ઼ સામગ્રી તૈયાર રાખો.
  3. બધી સામગ્રી મિક્સર મા નાખો અને 1-2 મિનિટ ફેરવો.
  4. સર્વિંગ બૌલ મા કાઢી ને સર્વ કરો પરોઠા કે ભાખરી સાથે, અને આને આમ પણ દરરોજ ખાઉં બહુજ લાભકારક છે.

Reviews for Green Curd in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green Curd in gujarati

  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • દહીં ચીડા

    2 likes
  • દહીં કબાબ

    3 likes
  • દહીં કટલેટ

    5 likes
  • દહીં કટલેટ

    2 likes