BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીલું દહીં

Photo of Green Curd by Ankita Tahilramani at BetterButter
0
1
0(0)
0

લીલું દહીં

Jul-18-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલું દહીં રેસીપી વિશે

લીલું દહીં મે મારા પાડોશ માં રહેતાં ભાભી પાસે થી શીયખૂ છે. સફેદ દહીં તૌ બધા ખાતા હસો પણ ક્યારેય લીલું દહીં ખાધું છે? કૂદીનો અને બીજા અનેક મસાલા નાખી ને તૈયાર થાય છે. આ દરરોજ સેવન કરવા થી તમારી પાચન શક્તિ વધારે છે તેમજ તમને સ્ફુર્તિ આપે છે !

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મલાઈ વાળું જાડું દહીં 2 કપ
  2. ફુદીના નાં પાન 1 કપ
  3. સંચળ 1/2 ટી સ્પૂન
  4. નમક સ્વાદ અનુસાર
  5. કાળું મરચું 1/4 ટી સ્પૂન
  6. શેકેલા જીરા નો પાવડર 1/2 ટી સ્પૂન
  7. વરિયાળી 1/4 ટી સ્પૂન

સૂચનાઓ

  1. ફૂદિના નાં પાન સરખા પાની થી ધોઈ લો
  2. હવે બધી જ઼ સામગ્રી તૈયાર રાખો.
  3. બધી સામગ્રી મિક્સર મા નાખો અને 1-2 મિનિટ ફેરવો.
  4. સર્વિંગ બૌલ મા કાઢી ને સર્વ કરો પરોઠા કે ભાખરી સાથે, અને આને આમ પણ દરરોજ ખાઉં બહુજ લાભકારક છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર