Open in app

રસિયા/ગોળની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  3 people
Leena Mehta19th Jul 2018

Rasiya/paysum/jaggery kheer ના વિશે

Ingredients to make Rasiya/paysum/jaggery kheer in gujarati

  • ચોખા 3 મોટી ચમચી
  • ગાયનું દૂધ 1લીટર
  • ગોળ 1 મોટી ચમચી
  • ઈલાયચી પાવડર 1 નાની ચમચી
  • બદામ પિસ્તા કાજુ અને 1ચમચી દરેક

How to make Rasiya/paysum/jaggery kheer in gujarati

  1. ચોખા ધોઈને પાણીમાં 15 મિનિટ પલાળી.
  2. મોટી કડાઈમાં એક ચમચી ઘી મૂકીને ચોખા 2 મિનીટ માટે સાંતળી લો.
  3. તેમાં દુધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
  4. એક તપેલીમાં 1/2કપ પાણી લઈ તેમાં ગોળ ઉમેરો.
  5. ગોળ ઓગળી જાય એટલે તેને ગાળીને દૂધમાં ઉમેરો. ઈલાયચી પાવડર મિક્સ કરો.
  6. સૂકા મેવાને ટુકડા કરીને સ્હેજ ઘીમાં સાંભળીને મિક્સ કરો.
  7. ફેમીલી સાથે માણો હેલ્ધી ખીર.

Reviews for Rasiya/paysum/jaggery kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasiya/paysum/jaggery kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • સેવૈઈ ખીર

    3 likes
  • મખાના ખીર

    2 likes