હોમ પેજ / રેસિપી / રસિયા/ગોળની ખીર

Photo of Rasiya/paysum/jaggery kheer by Leena Mehta at BetterButter
736
0
0.0(0)
0

રસિયા/ગોળની ખીર

Jul-19-2018
Leena Mehta
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસિયા/ગોળની ખીર રેસીપી વિશે

ખીર નામ સાંભળતા જ કેલરી ગણવા લાગ્યે. પરંતુ આ ખીર 1 ચમચી ગોળમાં બનાવી છે. બિહારમાં રસિયા અને દક્ષિણ ભારતમાં પ્રથમ તરીકે ઓળખાય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • બિહાર
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચોખા 3 મોટી ચમચી
  2. ગાયનું દૂધ 1લીટર
  3. ગોળ 1 મોટી ચમચી
  4. ઈલાયચી પાવડર 1 નાની ચમચી
  5. બદામ પિસ્તા કાજુ અને 1ચમચી દરેક

સૂચનાઓ

  1. ચોખા ધોઈને પાણીમાં 15 મિનિટ પલાળી.
  2. મોટી કડાઈમાં એક ચમચી ઘી મૂકીને ચોખા 2 મિનીટ માટે સાંતળી લો.
  3. તેમાં દુધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
  4. એક તપેલીમાં 1/2કપ પાણી લઈ તેમાં ગોળ ઉમેરો.
  5. ગોળ ઓગળી જાય એટલે તેને ગાળીને દૂધમાં ઉમેરો. ઈલાયચી પાવડર મિક્સ કરો.
  6. સૂકા મેવાને ટુકડા કરીને સ્હેજ ઘીમાં સાંભળીને મિક્સ કરો.
  7. ફેમીલી સાથે માણો હેલ્ધી ખીર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર