Open in app

ઇન્દોરી ડ્રાયફ્રુટ શિકનજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Dr.Kamal Thakkar19th Jul 2018

Indori dryfruit shikanji ના વિશે

Ingredients to make Indori dryfruit shikanji in gujarati

  • દૂધ ૫૦૦ મિલી લિટર
  • દહીં ૨૦૦ ગ્રામ
  • ખાંડ ૩ ટેબલ સ્પૂન
  • મિક્સ સૂકા મેવા(કાજુ,બદામ,કિસમિસ,પિસ્તા) ૨ ટેબલ સ્પૂન
  • એલચી પાવડર ૧/૨ ટી સ્પૂન
  • પિસ્તા બદામ બારીક સમારેલા ઉપર છાંટવા માટે

How to make Indori dryfruit shikanji in gujarati

  1. દૂધ ને એક જાડાં તળિયા વાળા વાસણ માં ઉકળવા મુકો.
  2. દહીં ને એક મલમલ ના કપડાં માં નાખી દો.
  3. આને બાંધીને અર્ધો કલાક લટકાવિ દો, એટલે બધું પાણી નીતરી જાય અને ચક્કો અલગ થઇ જાય.
  4. દૂધ ઉકળવા માંડે એટલે એમ ૧૫-૨૦ દોરા કેસર ના નાખો.
  5. દૂધ ૧/૩ જેટલું રઇ જાય ત્યાં સુધી ઉકાળો.
  6. દૂધ ઠંડુ થાય એટલે દહીં નો ચક્કો તથા દૂધ ની રબડી ફ્રિજ માં ઠંડુ થવા મુકો.
  7. ૪-૫ કલાક પછી રબડી,ચક્કો,ખાંડ,થોડા સૂકા મેવા બધુજ મિક્સર જાર માં નાખો અને ફેરવી લો.
  8. આ શિકનજી બે ગ્લાસ માં નાખો અને ઉપર થી બદામ પિસ્તા ના કટકા છાંટીને ઠંડી ઠંડી પીરસો.

Reviews for Indori dryfruit shikanji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Indori dryfruit shikanji in gujarati

  • શિકનજી

    0 likes
  • ઇન્દોરી પૌંઆ

    3 likes
  • ઇન્દોરી પોહા..

    2 likes
  • ડ્રાયફ્રુટ દીવા

    3 likes
  • ડ્રાયફ્રુટ લાડુ

    0 likes
  • ખજૂર ડ્રાયફ્રુટ બરફી

    6 likes