Open in app

પાસ્તા ઈન વાઈટ સોસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people

Pasta in white sauce ના વિશે

Ingredients to make Pasta in white sauce in gujarati

  • બાફેલા પાસ્તા 1 1/2 કપ
  • ગાજર 1 ઝીણા સમારેલા
  • કેપ્સીકમ 1 ઝીણી સમારેલી
  • બાફેલી મકાઈ 1/4 કપ
  • દુધ 1 કપ
  • મૈદો 1 મોટી ચમચી
  • ચીઝ 1 મોટી ચમચી
  • મરી પાવડર 1/2 નાની ચમચી
  • ચીલી ફલેક્સ 1/2 નાની ચમચી
  • ઓરેગાનો 1/2 નાની ચમચી
  • માખણ 2 નાની ચમચી
  • મીઠૂ જરૂર મુજબ

How to make Pasta in white sauce in gujarati

  1. પેનમા 1 નાની ચમચી બટર ગરમ કરી સમારેલા ગાજર, સમારેલી કેપ્સીકમ નાખી સાંતળો.
  2. ગેસ બંદ કરી પ્લેટમા કાઢી લો.
  3. એજ પેનમા 1 નાની ચમચી માખણ ગરમ કરી મેંદો સાંતળો.
  4. ખમણેલુ ચીઝ અને દૂધ નાખી પકવો.
  5. 2 મિનિટ પછી મરી પાઉડર, ચીલી ફલેક્સ, ઓરેગાનો અને મીઠુ નાખી ભેળવો.
  6. સાંતળેલી ગાજર કેપ્સીકમ,બાફેલી મકાઇ, બાફેલા પાસ્તા નાખી મિક્સ કરો.
  7. ગરમ ગરમ સર્વ કરો.

Reviews for Pasta in white sauce in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pasta in white sauce in gujarati

  • વાઈટ સોસ પાસ્તા

    4 likes
  • પીઝા & પાસ્તા સોસ (રેડ સોસ)

    1 likes