હોમ પેજ / રેસિપી / પાસ્તા ઈન વાઈટ સોસ

Photo of Pasta in white sauce by safiya abdurrahman khan at BetterButter
333
0
0.0(0)
0

પાસ્તા ઈન વાઈટ સોસ

Jul-19-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાસ્તા ઈન વાઈટ સોસ રેસીપી વિશે

ક્રીમી ચીઝી પાસ્તા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મેક્સિકન
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા પાસ્તા 1 1/2 કપ
  2. ગાજર 1 ઝીણા સમારેલા
  3. કેપ્સીકમ 1 ઝીણી સમારેલી
  4. બાફેલી મકાઈ 1/4 કપ
  5. દુધ 1 કપ
  6. મૈદો 1 મોટી ચમચી
  7. ચીઝ 1 મોટી ચમચી
  8. મરી પાવડર 1/2 નાની ચમચી
  9. ચીલી ફલેક્સ 1/2 નાની ચમચી
  10. ઓરેગાનો 1/2 નાની ચમચી
  11. માખણ 2 નાની ચમચી
  12. મીઠૂ જરૂર મુજબ

સૂચનાઓ

  1. પેનમા 1 નાની ચમચી બટર ગરમ કરી સમારેલા ગાજર, સમારેલી કેપ્સીકમ નાખી સાંતળો.
  2. ગેસ બંદ કરી પ્લેટમા કાઢી લો.
  3. એજ પેનમા 1 નાની ચમચી માખણ ગરમ કરી મેંદો સાંતળો.
  4. ખમણેલુ ચીઝ અને દૂધ નાખી પકવો.
  5. 2 મિનિટ પછી મરી પાઉડર, ચીલી ફલેક્સ, ઓરેગાનો અને મીઠુ નાખી ભેળવો.
  6. સાંતળેલી ગાજર કેપ્સીકમ,બાફેલી મકાઇ, બાફેલા પાસ્તા નાખી મિક્સ કરો.
  7. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર