Open in app

દૂધી નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dimpal Patel19th Jul 2018

Dudhi Halwa ના વિશે

Ingredients to make Dudhi Halwa in gujarati

  • દૂધી - ૧/૨ કિલો
  • દૂધ - ૨ કપ
  • ઘી - ૨ મોટી ચમચી
  • માવો - ૧/૨ કપ
  • ખાંડ - ૧/૨ કપ
  • એલચીનો પાવડર - ૧/૨ નાની ચમચી
  • કાપેલી બદામ - ૨ મોટી ચમચી

How to make Dudhi Halwa in gujarati

  1. દૂધી ને છીણી લેવી.
  2. એક નોનસ્ટિક પેન માં ધીમા ગેસ પર માવો શેકવો. ઘી છૂટું પડે એટલે એક બાઉલમાં કાઢી લેવો.
  3. એ જ નોનસ્ટિક પેનમાં દૂધી લેવી. ૧ મિનિટ મધ્યમ તાપે થવા દેવી.
  4. હવે તેમાં દૂધ ઉમેરવું.
  5. દૂધ બળી જવા આવે એટલે ખાંડ ઉમેરવી.
  6. હલવો ઘટ્ટ થવા આવે એટલે ઘી નાખવું.
  7. ત્યારબાદ તેમાં માવો ઉમેરવો. હલવો પેણી ની સાઈડ છોડે ત્યાં સુધી થવા દેવો .
  8. એક થાળીમાં ઘી લગાડવું. હલવા ને થાળીમાં પાથરી દેવો. ઉપર કાપેલી બદામ ભભરાવવી. ઠંડો પડે પછી ટુકડા કરી લેવા.

Reviews for Dudhi Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi Halwa in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ગાજર હલવો

    2 likes
  • દૂધી કબાબ

    1 likes
  • ગાજર હલવો

    0 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes