Open in app

ચીઝી ખમણ કેક.

1 review
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Naina Bhojak19th Jul 2018

Cheesie khaman cake. ના વિશે

Ingredients to make Cheesie khaman cake. in gujarati

  • બેસન ૨૫૦ગ્રામ
  • લીંબુ ના ફૂલ એક ટી સ્પૂન
  • ખાંડ એક ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર અડધી ટી સ્પૂન
  • ઈનો એક ટેબલસ્પૂન
  • તેલ એક ટેબલસ્પૂન
  • તલ એક ટેબલસ્પૂન
  • રાઈ એક ટી સ્પૂન
  • હિંગ અડધી ટી સ્પૂન
  • ચીઝ સ્પ્રેડ ૩ટેબલ સ્પૂન
  • માયોનિઝ ૩ ટેબલસ્પૂન... અથવા આપના ટેસ્ટ પ્રમાણે.
  • ગાજર ગોળ કાપેલા ૨ નંગ.
  • કોથમીર કાપેલી જરુર મુજબ
  • ટોમેટો કેચપ ૩ ટેબલસ્પૂન
  • લિલી ચટણી બે ટેબલસ્પૂન
  • ખાંડ અને લીંબુ નું બનાવેલ પાણી

How to make Cheesie khaman cake. in gujarati

  1. બેસન માં મીઠું લીંબુ ના ફૂલ અને ખાંડ તથા પાણી ઉમેરો
  2. માધ્યમ પાતળું ખીરું તૈયાર કરો
  3. હળદર ઉમેરી લો હલાવી ઢાંકી ને ૨૦મિનિટ માટે મૂકી દો
  4. ઢોકળા કુકર માં પાણી માં લીંબુ ના ફૂલ ઉમેરો
  5. કુકર ગરમ કરવા મુકો
  6. કૅક ના વાસણ માં તેલ લગાવીને કુકર માં ગરમ થવા દો
  7. બનાવેલ ખીરા માં હોવી ઈનો ઉમેરો
  8. બહુ ફેટવાની જરૂર નથી
  9. સતી રીતે મિક્સ કરી ને આવેલ ખમણ ના..
  10. ખીરા ને કેક ના વાસણ માં રેડી દો.
  11. ૨૫મિનિટ માટે વરાળ માં બાફવા માટે રાખો
  12. ત્યારબાદ ખમણ કૅક ને ૩૦ મિનીટ ઠંડી થવા દો
  13. પહેલે થી તૈયાર કરેલ સામગ્રી જોઈ લો.
  14. કેક ઠંડી થાય પછી વચ્ચે થી ચાકુ થી બે
  15. સરખા ભાગે માં વહેંચી દો
  16. હવે નીચેના ભાગ પર લીંબુ ખાંડ નું બનાવેલું
  17. પાણી આખી કેક પર સારી રીતે લગાવીદો
  18. આવીજ રીતે બીજા ભાગ માં પણ લગાવો
  19. હવે તેના પર ચીઝ સ્પ્રેડ લગાવો
  20. લીલી ચટણી પણ લગાવો
  21. બીજા ભાગ પર મેયોનીઝ લગાવી દો
  22. ટોમેટો કેચપ લગાવી દો
  23. બે ભાગ કેક ની જેમ લેયર માં ગોઠવી દો
  24. ખુરમાંથી બનાવેલ કપકેક ને બરાબર વચ્ચે મૂકી દો
  25. ગોળ ફરતે ગાજર ની સ્લાઈસ ને ગોઠવી દો
  26. તૈયાર કરેલ વઘાર ગોળ ફરતે રેડી દો
  27. લિલી ચટણી અને ટોમેટો કેચપ થઈ સજાવટ કરો
  28. કોથમીર અને તલ નાખી કેક ને વધારે આકર્ષક બનાવો.
  29. તેને કટ કરી ખમણ કેક નો આનંદ માણો.
  30. તો રેડાય છે ચીઝ ખમણ કૅક.

Reviews for Cheesie khaman cake. in gujarati (1)

Binaka Bhojak4 months ago

Recipes similar to Cheesie khaman cake. in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • કેક

    1 likes
  • ખમણ

    1 likes
  • કપ કેક

    1 likes