Open in app

બાકરખાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  8 people

Baqarkhwani ના વિશે

Ingredients to make Baqarkhwani in gujarati

  • ઘંઉનો લોટ 500 ગ્રામ
  • મેંદો 500 ગ્રામ
  • ખાંડ 250 ગ્રામ
  • દૂધ 1 કપ
  • ખમીર 1 મોટી ચમચી
  • મીઠૂ ચપટી
  • લાલ રંગ ચપટી

How to make Baqarkhwani in gujarati

  1. અેક પહોળા વાસણમા મેંદો, ઘંઉનો લોટ, ખાંડ, ઘી અને ખમીર નાખી મિક્સ કરો.
  2. દૂધ નાખી મિડીયમ લોટ બાંધી લો. જરૂર પડે તો 1- 1 ચમચી દૂધ વધારતા જાઓ.
  3. લાલ કલર ને થોડા દૂધ મા મિક્સ કરી લો.
  4. 4-5 કલાક પછી લોટ ને ફરી મસળી લો.
  5. મોટો લૂવો લઈ લછ્છા પરાઠા ની જેમ બનાવી લો.
  6. રોટલીની એક તરફ લાલ કલર લગાડી બીજી બાજૂ એમજ રેહવા દો.
  7. પ્રિહીટ અવનમા 15 મિનિટ સૂધી 180 ડીગ્રી પર બેક કરો.
  8. મે અેકસાથે 3 રોટલી બેક કરી છે.

Reviews for Baqarkhwani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baqarkhwani in gujarati